Holi ધૂળેટીને સુરક્ષિત અને રંગીન બનાવો
ભારતમાં સૌથી વધુ લોકપ્રિય તહેવારમાંનો એક એવી હોળી નજીક આવી રહી છે. આ રંગીન ઉત્સવ વિશે દેશના જુદા જુદા ભાગમાં અલગ અલગ માન્યતાઓ પ્રવર્તે છે. માર્ચમાં આવતો આ તહેવાર વસંતઋતુના આગમનનો સંકેત આપે છે. આ તહેવાર સાથે કડકડતી ઠંડીના દિવસો પૂરા થાય છે અને ગરમીની મોસમનો આરંભ થાય છે. હોળીમાં લોકો રંગો અને રંગયુક્ત પાણીથી […]