Paris Olympics: હોકીમાં બ્રિટનને હરાવી ભારતની સેમિ ફાઇનલમાં એન્ટ્રી
ભારતીય ટીમની જીતનો હીરો પીઆર શ્રીજેશ રહ્યો હતો કે જેણે શૂટઆઉટમાં બે શાનદાર ગોલ થતા બચાવ્યા હતા મેચમાં ભારત ૧૦ ખેલાડી સાથે રમ્યું Paris, તા.૪ ભારતીય હોકી ટીમે પેરિસ ઓલિમ્પિકની સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. ભારતીય ટીમે ક્વાર્ટર ફાઇનલમાં શૂટઓફમાં બ્રિટનને હરાવ્યું હતું. નિર્ધારિત સમય સુધી બંને ટીમો ૧-૧થી બરાબરી પર હતી. આ પછી બંને […]