Uttar Pradesh માં ધર્માંતરણનો ખેલ પકડાયો, વિવિધ લાલચો આપી 12 હિન્દુ પરિવારને ખ્રિસ્તી બનાવ્યાં

Uttar Pradesh,તા,25 ગાઝિયાબાદના નંદગ્રામ વિસ્તારના સેવાનગરમાં પ્રાર્થના સભાની આડમાં ધર્માંતરણનો ખુલાસો થવા પર તપાસ એજન્સીઓ પણ સક્રિય થઈ ગઈ છે. પોલીસના સૂત્રોના જણાવ્યા અનુસાર ખ્રિસ્તી મિશનરીઓ દ્વારા બિમારીની સારવાર, લગ્ન અને રૂપિયાની લાલચ આપીને ધર્મ પરિવર્તન કરાવવામાં આવી રહ્યું હતું. વિદેશી ફન્ડિંગની આશંકાના કારણે ઈન્ગ્રાહમ શિક્ષણ સંસ્થાના પીટીઆઈ અને તેના સાથીઓના બેન્ક એકાઉન્ટની ડિટેલ તપાસવામાં […]