Google ની મોટી જાહેરાત : હવે હિન્દીમાં પણ વાત કરશે Gemini Live
New Delhi,તા,03 ટૅક્નોલૉજીની દુનિયામાં આ ખૂબ જ મોટી વાત કહેવાય કારણ કે ગૂગલ દ્વારા હાલમાં જ જેમિની લાઇવને સામાન્ય લોકો માટે ફ્રી કરવામાં આવ્યું છે, અને એના બીજા જ દિવસે ગૂગલે જાહેરાત કરી છે કે જેમિની લાઇવ હવે હિન્દીમાં પણ વાત કરશે. ગૂગલ દ્વારા આટલી જલદી હિન્દી ભાષાને સપોર્ટ આપવો એ મોટી વાત છે. કેટલી […]