Gujarat માં ભૂતિયા શિક્ષક મામલો, સાબરકાંઠામાં કુલ ૫ શિક્ષકો સામે આવ્યા
Himmatnagar,તા.૧૪ ગુજરાતમાં ભૂતિયા શિક્ષકના મામલાનો અંત આવતો નથી. સાબરકાંઠામાં કુલ પાંચ શિક્ષકો સામે આવ્યા છે. એક શિક્ષિકા છેલ્લા એક વર્ષથી વિદેશમાં છે. અન્ય ચાર શિક્ષકો મેડિકલ લીવ પર છે. આના પગલે શિક્ષણ વિભાગે તેમને નોટીસ ફટકારી છે. આ અનિયમિત શિક્ષકોને હાજર થવા ફરમાન કરવામાં આવ્યું છે. તેમને સાત દિવસમાં હાજર થવા ફરમાન આપવામાં આવ્યું છે. […]