હિમાચલના કુલ્લુમાં Earthquakeના આંચકાથી લોકોમાં ગભરાટ ફેલાયો
Shimla,તા.૩ છેલ્લા ૨૪ કલાકમાં દેશના બે રાજ્યોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. રવિવારે બપોરે રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપ આવ્યો હતો, જ્યારે સોમવારે વહેલી સવારે હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, સવારે ૬ઃ૫૦ વાગ્યે ભૂકંપના આંચકા આવ્યા હતા, જેના કારણે લોકો ગભરાઈ ગયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા ૩.૪ માપવામાં આવી હતી. કુલ્લુની […]