Haris Rauf ની ઘમંડીતા દુબઈમાં છેલ્લી ૨ મેચમાં અમે ભારતને હરાવ્યું છે
New Delhi,તા.૨૨ ૨૩ ફેબ્રુઆરીએ દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે ભારત અને પાકિસ્તાન વચ્ચે એક હાઈ-વોલ્ટેજ મેચ રમાશે, જેની બંને ટીમોના ખેલાડીઓ તેમજ ચાહકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. અત્યાર સુધી, બંને ટીમો આ ટુર્નામેન્ટમાં એક-એક મેચ રમી છે, જેમાં ભારતીય ટીમે બાંગ્લાદેશને ૬ વિકેટથી હરાવ્યું હતું જ્યારે પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડ સામેની મેચમાં ૬૦ રનથી હારનો સામનો […]