Surat માં એક યુવક રેલવેની હાઈટેન્શન લાઈનના થાંભલે ચઢ્યો

Surat, તા.૨૩ એક યુવક સુરત રેલવે સ્ટેશન અને સહારા દરવાજા વચ્ચેના રેલવે ટ્રેકના હાઈટેન્શન લાઈનના થાંભલા પર ચડી ગયો હતો. નશામાં ચકચૂર યુવક ટીશર્ટ કાઢીને થાંભલા પર ચઢી ડાન્સ કરતો હતો. આ ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે રવાના થઈ હતી. ફાયર વિભાગે હાઈટેન્શન લાઈનના પાવરને બંધ કરાવીને ત્રણ કલાક સુધી ટ્રેનો […]