SEBI ના પૂર્વ ચેરમેન માધવીપુરી બુચને રાહત : FIR ની કાર્યવાહી પર હાઈકોર્ટની રોક

Mumbai,તા.13 શેરબજાર નિયમનકાર સેબીના પૂર્વ ચેરમેન માધવીપુરી બુચ તથા અન્ય સિનિયર અધિકારીઓ સામે એફઆઈઆર નોંધવાના આદેશ પર મુંબઈ હાઈકોર્ટે મનાઈ હુકમ ફરમાવ્યો છે. મહારાષ્ટ્ર લાંચ રૂશ્વત વિરોધી વિભાગને મુંબઈ સેશન્સ કોર્ટના આદેશ પર કોઈ કાર્યવાહી નહિં કરવાનો હુકમ કર્યો છે. શેરબજારમાં ગેરરીતી તથા કોર્પોરેટ ગોટાળાના પ્રકરણમાં મુંબઈ સેસન્સ કોર્ટે માધવીપુરી બુચ તથા સેબી-બીએસઈનાં અન્ય પાંચ […]