ગિરનાર પર્વત પર પ્રદૂષણઃ Junagadh મ્યુનિ. કમિશ્ર્નરનું સોગંદનામુ નકારી દેતી હાઇકોર્ટ
Ahmedabad, તા.૨૧ ગિરનાર પર્વત પર ગંદકી અને કચરાના બિનઆરોગ્યપ્રદ વાતાવરણને લઇ એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી પીઆઇએલમાં જૂનાગઢ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્ર્નરનું મૌખિક માહિતીના આધાર પર રજૂ કરાયેલું સોગંદનામું હાઇકોર્ટે નકારી કાઢયુ હતુ. બીજીબાજુ, આ પીઆઇએલમાં હવે બેટ દ્વારકામાં પણ પ્લાસ્ટિકનો કચરો અને પ્રદૂષણ તેમ જ દ્વારકાના દરિયામાં કેમીકલયુકત પ્રદૂષિત પાણી છોડાઇ રહ્યુ હોવા મુદ્દે અદાલતનું […]