Hezbollah attack પછી ઈઝરાયલ લાલઘૂમ, બાળકોના મૃતદેહ જોઈ લોકો આઘાતમાં

Israel,તા.30 ઈઝરાયલના કબ્જામાં રહેલા ગોલન હાઈટ્સ વિસ્તાર સ્થિત મજદલ શામ્સ શહેર નજીકનાં ડ્રૂઝ ગામ પાસેનાં ખુલ્લાં મેદાનમાં શનિવારે સાંજે ફૂટબોલ રમતાં બાળકો ઉપર રોકેટ્સ પડતાં 11 બાળકોનાં મોત થયાં હતાં. આ સમાચાર અત્યારે યુ.એસ.ની મુલાકાતે ગયેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂને મળતાં તેમણે કહ્યું હતું કે, આ દુષ્ટકૃત્ય કરનાર હિઝબુલહને તે માટે ભારે હિંમત ચૂકવવી પડશે, […]