Dubai થી આવેલ ફિલ્મ હિરોઈન એરપોર્ટ પરથી ૧૨ કરોડના સોના સાથે ઝડપાઇ

Bengaluru,તા.૫ કન્નડ ફિલ્મોમાં અભિનય કરી ચૂકેલી જાણીતી હીરોઈન રાન્યા રાવ સોનાની દાણચોરીના આરોપમાં પકડાઈ છે. તે દુબઈથી સોનાના કન્સાઈનમેન્ટ લઈને બેંગ્લોર એરપોર્ટ પર ઉતરી હતી. આ સમય દરમિયાન ડીઆરઆઈના અધિકારીઓએ તેને કસ્ટડીમાં લીધી હતી અને તેની તલાશી દરમિયાન તેની પાસેથી ૧૪.૮ કિલો સોનું મળી આવ્યું હતું. રાન્યા કર્ણાટકના ડીજીપી રામચંદ્ર રાવની પુત્રી છે અને તેના […]

પાકિસ્તાની હિરોઈનની ફિલ્મે ભારતમાં રચ્યો ઈતિહાસ

પાકિસ્તાની હિરોઈનની આ ફિલ્મ ભારતમાં ફરીથી રિલીઝ થયા બાદ સૌથી વધુ કમાણી કરનારી ફિલ્મ બની ગઈ છે Mumbai, તા.૨૬ બોલીવુડની એક ફિલ્મ નવ વર્ષ બાદ ફરી સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે અને ધમાલ મચાવી રહી છે. વેલેન્ટાઈન ડે પર રિલીઝ થયેલી આ ફિલ્મે રી રિલીઝ થયા બાદ ૫૩ કરોડ રૂપિયાની કમાણી કરીને ઈતિહાસ રચ્યો છે.પાકિસ્તાની હિરોઈનની […]

Shekhar Kapur અને સુચિત્રાની દીકરી કાવેરી બની હીરોઈન

૧૯૮૩ના વર્ષમાં આવેલી શેખર કપૂરની ‘માસૂમ’ની સીક્વલ અંગે ઘણાં સમયથી ચર્ચાઓ હતી Mumbai, તા.૬ બોલિવૂડમાં આગમન કરી રહેલાં સ્ટારકિડ્‌સની યાદીમાં હવે પ્રખ્યાત ફિલ્મ મેકર શેખર કપૂર અને એક્ટર સુચિત્રા કૃષ્ણમૂર્તિની દીકરી કાવેરીનું નામ જોડાયું છે. ફિલ્મમાં હીરોઈન તરીકે કાવેરીની પહેલી ફિલ્મ અંગે ઘણાં સમયથી ચર્ચાઓ ચાલતી હતી. પિતા શેખર કપૂરની હિટ ફિલ્મ માસૂમથી કાવેરી શરૂઆત […]