પ્રિયદર્શનની ‘Hera Pheri 3’માં અભિનેત્રી તબ્બુની એન્ટ્રી
તબ્બુના હેરા ફેરીના સહ-અભિનેતા અક્ષય કુમારે તાજેતરમાં જ ઇન્સ્ટાગ્રામ પર પ્રિયદર્શનને તેમના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી Mumbai, તા.૬ પ્રિયદર્શનની સુપરહિટ કોમેડી ફિલ્મ ‘હેરા ફેરી’ની ત્રીજી શ્રેણી પર તબ્બુએ પ્રતિક્રિયા આપી છે. તબ્બુએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યું છે કે આ કાસ્ટ તેના વિના અધૂરી છે.તબ્બુએ તેની પહેલી ફિલ્મમાં અક્ષય કુમાર, સુનીલ શેટ્ટી અને પરેશ રાવલ […]