અમર શહીદ હેમુ કાલાણીની ૮૨મી પુણ્યતિથીએ શત શત નમન

ભારત દેશને અંગ્રેજ હુકુમત સામે આઝાદી અપાવવામાં હજારો નામી-અનામી વીરોએ પોતાના પ્રાણની આહુતિ આપી ઈતિહાસમાં અમર થઇ ગયા છે.એમાં સહુથી નાની ઉમરમાં ફાંસીના ફંદામાં લટકી અમર થઇ ગયાં એવા વીર શહીદ હેમુ કાલાણીની ૮૨મી પુણ્યતિથીએ શત શત નમન સાથે શ્રદ્ધાંજલિ.જન માનસમાં આવા વીર સપુતની યાદ હરહંમેશ બની રહે તે માટે ભારતીય સિંધુ સભા દ્વારા દર […]