Jharkhandમાં સતત બીજી વખત જીત મેળવ્યા બાદHemant Sorenપોતાની પાર્ટીનો વિસ્તાર કરવામાં વ્યસ્ત
Jharkhand,તા.૬ ઝારખંડમાં સતત બીજી વખત જીત્યા બાદ હેમંત સોરેન હવે પોતાની પાર્ટીને રાષ્ટ્રીય પાર્ટીનો દરજ્જો અપાવવા પર નજર રાખી રહ્યા છે. આ માટે ઝારખંડ મુક્તિ મોરચાએ ખાસ પ્લાન તૈયાર કર્યો છે. આ યોજનાને લાગુ કરવાના પ્રયાસો બિહારથી શરૂ થશે. આ વર્ષના અંતમાં બિહારમાં ૨૪૩ સીટો પર વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. જેએમએમ સાથે જોડાયેલા સૂત્રોનું કહેવું […]