બળવો કરી BJPમાં જોડાયેલા ચંપાઈનો શોધી કાઢ્યો તોડ! હેમંત સોરેને કોને મંત્રી બનાવ્યાં

Jharkhand,તા.30  ઝારખંડના રાજકારણમાં ખળભળાટ મચી ગયો છે. દિગ્ગજ આદિવાસી નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેને ઝારખંડ મુક્તિ મોરચાને અલવિદા કહી દીધું છે. તેઓ આજે ભાજપમાં જોડાવા જઈ રહ્યા છે. આવી સ્થિતિમાં હેમંત સોરેનની પાર્ટી જેએમએમ સામે સમસ્યાઓનો પહાડ ઉભો થયો છે. એક તરફ દિગ્ગજ નેતાના જવાથી ઊંડો આઘાત લાગ્યો છે, તો બીજી તરફ કોલ્હાન જેવા મોટા […]