Gujaratમાં છેલ્લા 24 કલાકમાં વરસાદનો જોરદાર રાઉન્ડ, 207 તાલુકા તરબોડ

Gujarat,તા.06  ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 207 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ  જેમાં સૌથી વધુ મહેસાણાના વિજાપુરમાં 5.55 ઈંચ, તલોદમાં 5 પાંચ ઈંચ, ણસામાં 4.53 ઈંચ, પ્રાંતિજમાં 3.98 ઈંચ, રાધનપુરમાં 3.90 ઈંચ, હિમતનગરમાં 3.82 ઈંચ અને મહેસાણામાં 3.35 ઈંચ વરસાદ નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી […]

Ahmedabad માં પણ વડોદરાવાળી…પાણીની સમસ્યા ન ઉકેલતાં ધારાસભ્ય-કોર્પોરેટરને ચાલતી પકડાવી

Ahmedabad,તા.05 વડોદરામાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાય હતી. જ્યારે પાણી ઓસરતાં ખબરઅંતર માટે ચૂંટાયેલા નેતાઓ લોકોની વચ્ચે ગયા તો લોકોના આક્રોશનો ભોગ બન્યા હતા. આ દરમિયાન હવે અમદાવાદમાં પણ વડોદરાવાળી થઈ છે. નિકોલ-કઠવાડા રોડ ઉપર આવેલા મધુમાલતી આવાસ યોજનામાં વરસાદ બંધ થયા પછી પણ વરસાદી પાણીનો નિકાલ મ્યુનિસિપલ તંત્ર કરી શકયુ નથી. બુધવારે (ચોથી […]

Rajasthan માં ડેમ તૂટ્યો, હિમાચલમાં 197 રસ્તાઓ બંધ, 22 રાજ્યોમાં 7 દિવસ માટે વરસાદનું ઍલર્ટ

New Delhi,તા.13  હવામાન વિભાગે દેશના 22 રાજ્યોમાં આગામી સાત દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત, હિમાચલ પ્રદેશ, હરિયાણા, પશ્ચિમ રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, બિહાર, ઝારખંડ, ઓડિશા, છત્તીસગઢ, આંધ્ર પ્રદેશ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, સિક્કિમ, નાગાલેન્ડ, પશ્ચિમ બંગાળ અને કર્ણાટકમાં ભારે વરસાદનું યલો ઍલર્ટ છે. જ્યારે પૂર્વ રાજસ્થાન, ઉત્તરાખંડ, કેરળ અને તમિલનાડુ માટે ઑરેન્જ ઍલર્ટ […]

Gujarat માં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં મેઘ મહેર, સિઝનનો સૌથી વધુ વરસાદ Anandમાં

Anand,તા.06 ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. દક્ષિણ ગુજરાતના નવસારી અને વલસાડ જિલ્લામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર સ્થિત સર્જાઈ છે. આ દરમિયાન રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 168 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ આણંદમાં દોઢ ઈંચ, કપરાડમાં સવા ઈંચ વરસાદ નોંધાયો છે. આ સાથે રાજ્યમાં સરેરાશ 23.50 ઈંચ સાથે સિઝનનો 67.70 ટકા વરસાદ નોંધાઈ […]

Gujarat માં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં મેઘ મહેર, સૌથી વધુ નવસારીના ખેરગામમાં 9 ઈંચ

Navsari,તા.05 સૌરાષ્ટ્ર બાદ દક્ષિણ ગુજરાત ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 142 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ નવસારીના ખેરગામમાં 9 ઈંચ, ધરમપુરમાં 7.28 ઈંચ, વલસાડમાં 7 ઈંચ, ડાંગમાં 6 ઈંચ વરસાદ નોંધાયો હતો. હવામાન વિભાગની આગાહી હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (પાંચમી ઓગસ્ટ) નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, […]

Gujarat ના 48 જળાશયો ઓવરફ્લો થતાં ઍલર્ટ, સરદાર સરોવરમાં 57 ટકાથી વધુ જળસંગ્રહ

Gandhinagar,તા.03 ગુજરાતના વિવિધ જિલ્લામાં જોરદાર વરસાદ પડી રહ્યો છે. રાજ્યમાં વરસી રહેલા સાર્વત્રિક વરસાદના પગલે 48 જળાશયો ઓવરફ્લો થયા છે. જ્યારે 9 જળાશયો 90થી 100 ટકા ભરાતાં હાઇ ઍલર્ટ જાહેર કરાયા છે. આ ઉપરાંત 31 ડેમ 70થી 100 ટકા ભરાતાં ઍલર્ટ અપાયું છે. બીજી તરફ સરદાર સરોવર સહિત 28 ડેમ 50થી 70 ટકા ભરાતાં વોર્નિંગ […]