Gujaratમાં અતિવૃષ્ટિનો કહેર : કુદરતની ઘાત સામે જગતનો તાત લાચાર, 4,000 ગામોમાં પાકને નુકસાન
Gujarat,તા.09 આ વખતે ભારે વરસાદે ગુજરાતમાં તબાહી સર્જી દીધી છે. અતિવૃષ્ટિના કહેરને કારણે મોઢામાં કોળિયો છીનવાઇ જતાં ખેડૂતોને આર્થિક નુકસાન વ્હોરવાનો વારો આવ્યો છે. એવો અંદાજ છે કે, ગુજરાતમાં ચારેક હજાર ગામડાઓમાં વરસાદી પાણીને કારણે ખેતી તબાહ થઇ ગઇ છે. એટલું જ નહી, જમીનો ધોવાઇ જતાં ખેડૂતોને બેવડો ફટકો પડ્યો છે. આ પરિસ્થિતી વચ્ચે લાચાર […]