Surat માં નીચાણવાળા વિસ્તારમાં ખાડી પૂરના પાણીનો 6 દિવસ બાદ પણ ભરાવો, ઘર હજી જળમગ્ન રહેતા લોકો લાચાર

Surat , તા.26 સુરત શહેરમાં ગત રવિવારથી શરૂ થયેલો વરસાદ ગુરૂવારથી થોડો ધીમો થયો છે. જિલ્લામાં પડેલા દેમાર વરસાદના કારણે સુરતમાં ખાડી પૂર ઘૂસી ગયા હતા. ગઈકાલે વરસાદે પોરો ખાતે ખાડીની સપાટી ડેન્જર લેવલથી નીચી આવી છે. પરંતુ ખાડી પૂર ઓસરી ગયા હોવા છતાં પણ શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો હજી પણ જોવા મળી […]

વરસાદે તંત્રની પોલ ખોલી, Surat માં રોડ પર મારેલાં થીગડાં બેસી ગયા, વાહન ચાલકોને ભારે હાલાકી

Surat, તા,22 સુરત પાલિકાના વરાછા ઝોનમાં સરથાણા વિસ્તારમાં ખાડી કિનારાનો કોર્નરનો રોડ અચાનક બેસી જતાં લોકોમાં ગભરાટ ફેલાયો છે. એક તરફ ભારે વરસાદના કારણે ચારેય તરફ પાણીનો ભરાવો થઈ રહ્યો છે ત્યારે ખાડી કિનારાનો રોડ અચાનક બેસી પાલિકા તંત્ર પણ દોડતું થયું છે. પાલિકાએ બેરિકેડિંગ કરીને કામગીરી તો શરુ કરી છે પરંતુ આ રોડમાં મોટો […]

Surat માં મેઘમહેર બાદ સુર્યપુર, ભાઠેના અને લિંબાયતના રેલવે ગરનાળા બંધ

Surat, તા,22 સુરતમાં સતત બીજા દિવસે ધોધમાર પડી રહેલા વરસાદના કારણે શહેરના અનેક રસ્તાઓ પર પાણી ભરાયા છે. આ ઉપરાંત સુરતમાંથી પસાર થતી રેલવે લાઈન નીચે વાહન વ્યવહાર માટે જે ગરનાળા બનાવવામા આવ્યા છે તે ગરનાળામાં પણ પાણીનો ભરાવો થતાં તમામ ગરનાળા વ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. પાણી હોવા છતાં કેટલાક વાહન ચાલકોએ વાહન […]

Surat માં મેઘરાજાએ ધડબડાટી બોલાવતા ઘરમાં પાણી ઘૂસ્યાં

Surat, તા,22  સુરતમાં રવિવારે મોડી સાંજથી વરસાદની ધુંઆધાર બેટિંગ બાદ રાત્રિના સમયે થોડો પોરો ખાધો હતો પરંતુ વહેલી સવારથી જ ફરી મેઘરાજાએ ફરી બેટિંગ શરૂ કરતાં શહેરના અનેક નીચાણવાળા વિસ્તારમાં પાણીનો ભરાવો થયો છે. તેમાં પણ પાલિકાના લિંબાયત ઝોનમા ડુંભાલમાં આવેલા ઓમનગરમાં વરસાદી પાણી સીધા લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે. લોકોના ઘરોમાં ઘૂંટણ સુધીના પાણીનો […]