Vadodara જિ.પંચાયતની સભામાં BJP-Congress ના સભ્યો બાખડ્યા

Vadodara,તા.31 વડોદરા જિલ્લા પંચાયતની સામાન્ય સભામાં અધિકારીઓવતી ભાજપના કેટલાક સભ્યો જવાબ આપતા હોવાથી કોંગ્રેસ અને ભાજપના સભ્યો વચ્ચે તુતુમૈમૈ થઇ હતી. અધિકારીઓનો બચાવ કરતા ભાજપના કેટલાક સભ્યોએ સરકારે કરેલા કામોની પણ રજૂઆત કરવા માટે અધિકારીઓને ટકોર કરતાં કોંગ્રેસના વિપક્ષી નેતા મુબારક પટેલ અને જિલ્લા પંચાયતના પૂર્વ કારોબારી  ચેરમેન  કમલેશ પટેલ વચ્ચે શાબ્દિક તડાફડી થઇ હતી.જેમાં […]