ભાવુક સંદેશ સાથે ગૌતમ ગંભીરે છોડી Kolkata Knight Riders

Mumbai , તા.18 ભારતીય ક્રિકેટ ટીમના નવા મુખ્ય કોચ તરીકે ગૌતમ ગંભીરને સુકાન સોંપવામાં આવી છે. ઈન્ડિયન પ્રીમિયર લીગની 2024માં ચેમ્પિયન બનેલી ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સના તેઓ મેન્ટર હતા. જો કે ભારતીય ટીમના હેડ કોચ તરીકે નિમણૂક થતાં તેમણે આ જવાબદારીમાંથી વિદાય લીધી હતી. ટીમને અલવિદા કહેતા પહેલા ગૌતમ ગંભીરે તેના ચાહકોનો આભાર વ્યક્ત કરી […]