Gujarat માં હાર્ટ સંબંધિત ઈમરજન્સીમાં 16 ટકાનો વધારો
Ahmedabad,તા.30 ગુજરાતમાં ચાલું વર્ષમાં, પાછલાં વર્ષની સરખામણીએ હૃદય સંબંધિત ઈમરજન્સીની સંખ્યામાં 16.66 ટકાનો વધારો થયો છે. જ્યારે અમદાવાદ શહેરમાં આ કેસોમાં 18.48 ટકાનો વધારો થયો છે. જો આપણે ગુજરાતની ઈમરજન્સી સેવા 108 એમ્બ્યુલન્સ દ્વારા ઈમરજન્સી દર્દીઓને હોસ્પિટલ લઈ જવાનાં ડેટા પર નજર કરીએ તો, આવી ઈમરજન્સીમાં રાજ્યનાં પોરબંદર જિલ્લામાં સૌથી વધુ 40 ટકાનો જેટલો વધારો […]