Kohli આઉટ થતાં 14 વર્ષની વિદ્યાર્થિનીનું હૃદયરોગનો હુમલો આવ્યો

Lucknow,તા.12 ઉત્તર પ્રદેશના દેવરિયામાં, ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઈનલ મેચ જોતી વખતે એક વિદ્યાર્થિનીનું મોત નીપજ્યું. વિરાટ કોહલી આઉટ થયો ત્યારે વિદ્યાર્થીનીને હાર્ટ એટેક આવ્યો. કોહલીને ન્યૂઝીલેન્ડના માઈકલ બ્રેસવેલે 1 રન પર આઉટ કર્યો. મેચ દરમિયાન, ખુરશી પર બેઠેલી વિદ્યાર્થિની અચાનક બેભાન થઈ ગયો અને નીચે પડી ગઈ. પરિવાર તેને હોસ્પિટલ લઈ ગયો, જ્યાં ડોક્ટરે તેને મૃત […]

દેશમાં Heart Attack ના ૫૦% દર્દી ૪૦થી ઓછી વયના

અગાઉ મોટી વયના લોકોમાં હાર્ટ એટેક આવતો હતો પણ છેલ્લા ૪-૫ વર્ષથી યુવાનોને હાર્ટ એટેક થવાનું પ્રમાણ વધી રહ્યું છે ભારતમાં હાર્ટ એટેકના ૫૦ ટકાથી વધુ દર્દીઓ ૪૦ વર્ષથી ઓછી વયના છે તેવું ૨૦૨૦ અને ૨૦૨૩ વચ્ચેનો ડેટા દર્શાવે છે. કાર્ડિયાર્ક એરેસ્ટનો (હૃદય અચાનક જ બંધ થઈ વજવું) ભોગ બનનારા વ્યક્તિઓમાં ૫૦ ટકા જેટલા વ્યક્તિની […]

Heredity કરતા Lifestyle Diseases માટે જવાબદાર

London તા.21 કસમયે થતા death અને diseases પાછળ Heredity કરતાં Lifestyle વધુ જવાબદાર બની રહી છે. નેચર મેડિસીનમાં પ્રકાશિત ઓકસફર્ડ યુનિવર્સીટીના એક અધ્યયનમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે Smoking, ગતિવિધી, રહેણી-કરણીની બદલાતી રીતોની Health પર ગંભીર અસરો પડી રહી છે. સંશોધકોનું સૂચન છે કે જે લોકોમાં ઓછો સમય જીવવાનું વારસાગત જોખમ વધુ છે. તેઓ […]

16 વર્ષીય વિદ્યાર્થીનીનું Heart Attack ના હુમલાથી મૃત્યુ

Hyderabad તા.21 હાર્ટ એટેકથી યુવાનોના મૃત્યુના કિસ્સાઓ મોટી સંખ્યામાં જોવા મળી રહ્યા છે. આ દરમિયાન તેલંગાણાનો એક કિસ્સો ચોંકાવનારો છે. ધોરણ 10માં ભણતી 16 વર્ષીય વિદ્યાર્થીની શ્રી નિધિનું હાર્ટએટેકના હુમલાથી મૃત્યુ નિપજ્યું હતું. શ્રી નિધિ સ્કૂલે જતી વખતે તેને હૃદયરોગનો હુમલો આવ્યો હતો. હુમલા પછી તરત જ શ્રી નિધિને હોસ્પિટલ લઈ જવામાં આવી, પરંતુ તેમને […]

Mahakumbh માં એનસીપીના વરિષ્ઠ નેતાનું મોત, સ્નાન કરતી વખતે આવ્યો હાર્ટ એટેક

Prayagraj,તા.૧૫ મહાકુંભ મેળામાં મંગળવારે શરદ જૂથના એનસીપી નેતા મહેશ કોઠેનું સ્નાન દરમિયાન નિધન થયું. શાહી સ્નાન દરમિયાન તેમને હાર્ટએટેક આવ્યો અને તેમનો ઘટનાસ્થળે જ તેમનું નિધન થયું. ૬૦ વર્ષીય મહેશ કોઠે મકરસંક્રાંતિ પર અમૃત સ્નાન કરવા માટે ત્રિવેણી સંગમ ગયા હતા. જ્યાં સ્નાન દરમિયાન હાર્ટ એટેક આવી ગયો. તેમને તુરંત હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ […]

Heart Attack થી મૃત્યુ પામનાર બાળકીના ખભે હતી ભારે સ્કૂલ બેગ

Ahmedabad,તા.11શહેરના થલતેજ-બોડકદેવ વિસ્તારમાં આવેલી ઝેબર સ્કૂલમાં 8 વર્ષની બાળકીનું શંકાસ્પદ સ્થિતિમાં મૃત્યુ થયું છે. ધો.3ની વિદ્યાર્થિની ગાર્ગી રાણપરાને અચાનક છાતીમાં દુ:ખાવો થયો હતો. ત્યારબાદ તે લોબી પરની ખુરશી પર બેસી ગઈ હતી. પછી થોડી ક્ષણોમાં જ તે ઢળી પડી હતી. આસપાસમાં હાજર મહિલાઓ અને વિદ્યાર્થીઓ દોડી આવ્યા હતા. તેને તાત્કાલિક ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. […]

Mithapur માં પૂજારી યુવાનને હૃદયરોગનો જીવલેણ હુમલો

Mithapur , તા. 2મીઠાપુરમાં આવેલા નાગેશ્વર ખાતે રહેતા અને સેવાપૂજાનું કામ કરતા મૂળ ઉત્તર પ્રદેશ રાજ્યના બલિયા જિલ્લાના વતની બચ્ચેલાલ લક્ષ્મણ ચૌધરી નામના 48 વર્ષના યુવાનને હૃદયરોગનો હુમલો આવી જતા તેમનું મૃત્યુ નીપજ્યું હોવા અંગેની જાણ મૃતકના પુત્ર વિકેશ ઉર્ફે વિકી બચ્ચેલાલ ચૌધરી (ઉ.વ. 26) એ મીઠાપુર પોલીસને કરી છે. ધમકીદ્વારકામાં આવેલા આંબેડકર નગર વિસ્તારમાં […]

Jamnagar 2024ના વર્ષમાં 3072 વ્યક્તિ બન્યા હૃદયરોગની બીમારીનો શિકાર

Jamnagar,તા.01  જામનગર શહેર-જિલ્લામાં હૃદય સંબંધિત રોગીઓની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઇ રહ્યો છે, જામનગરમાં વર્ષ 2023ની સરખામણીએ 2024 માં હૃદય સંબંધિત ઇમરજન્સીમાં આઠ ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2023માં હૃદયરોગ સંબંધિત ઇમરજન્સીના 2845 કોલ મળ્યા હતા. જયારે 2024 માં 3072કોલ્સ આવ્યા છે, એટલે આઠ ટકા જેટલા ઉછાળો આવ્યો છે.  હૃદયરોગએ જીવનશૈલી આધારીત રોગ છે, આજકાલ યુવાનો […]

Jamnagarના અમરાપર ગામના 32 વર્ષના યુવાનનું હાર્ટ એટેકથી નિધન

Jamnagar, તા.01 જામનગર જિલ્લાના અમરાપર ગામના વતની અને રાજકોટમાં રહેતા અંકિતભાઈ નારણભાઈ ઘાડીયાનું તા.31-12-2024ના રોજ અચાનક હાર્ટ એટેક આવવાથી અવસાન થયું છે. માત્ર 32 વર્ષની નાની ઉંમરે તેમનું અકાળે નિધન થતાં પરિવાર, મિત્રો અને સમગ્ર સમાજમાં શોકનું મોજું ફરી વળ્યું છે.  અંકિતભાઈ સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં સક્રિય રહેતા અને વ્યાપક પ્રતિષ્ઠા ધરાવતા હતા. ગઈકાલે બપોરે 12:10 […]

Morbi ના વાવડી રોડ પર બાથરૂમમાં હાર્ટ એટેક આવતા આધેડનું મોત

Morbi તા.૧૬ શહેરના વાવડી રોડ પર પ્રભુનગરમાં રહેતા ૪૯ વર્ષીય આધેડ પોતાના ઘરના બાથરૂમમાં ન્હાવા ગયા હતા ત્યારે હૃદય રોગનો હુમલો આવતા મોત થયું હતું બનાવની પ્રાપ્ત વિગતો મુજબ મોરબીના વાવડી રોડ પર પ્રભુનગરના રહેવાસી ભગવાનભાઈ નાનજીભાઈ સોનગરા (ઉ.વ.૪૯) નામના આધેડ ગત તા. ૧૫ ના રોજ પોતાના ઘરે બાથરૂમમાં ન્હાવા ગયા હતા ત્યારે હૃદય રોગનો […]