Diabetes વિશેની 10 ગેરસમજો
Mumbai,તા.14 કેન્સર અથવા એચઆઈવી/ એડ્સ જેવા કાયમી અને બહુચર્ચિત રોગથી પીડાતી વ્યક્તિ વિશે વિશ્વમાં મોટા ભાગના લોકોને કદાચ જાણ થવા નહીં પામે, પરંતુ મધુપ્રમેહ (ડાયાબિટીસ)થી પીડાતી વ્યક્તિ વિશે લગભગ નિશ્ચિતપણે જાણ હોય છે. ડાયાબિટીસનો રોગ આવી ઝડપથી ફેલાઈ રહ્યો છે, પરંતુ આ રોગ વિશેની સામાન્ય માન્યતાઓ તેના પ્રાણઘાતક સ્વરૂપ વિશેની ખરી જાણકારીનું ભાન નથી કરાવતી. […]