2024 માં કેન્સરની સારવાર માટે વીમા દાવામાં સૌથી વધુ વધારો
Mumbai,તા.13 2024 માં કેન્સર માટે હોસ્પિટલમાં દાખલ થવાનાં કેસોની સંખ્યામાં 12 ટકાનો વધારો થયો સાથે કેન્સરનાં ઈલાજ માટે સૌથી વધુ વીમાના દાવાઓ કરવામાં આવ્યાં હતાં. બીજા ક્રમે હ્રદયરોગના કેસોના દાવાઓ કરાયાં હતાં. 2024 માં, વીમા કંપનીઓ માટે મોટાભાગનાં હોસ્પિટલમાં દાખલ થવાનાં દાવા માટે પાંચ બીમારીઓ જવાબદાર હતી. જેમાં, શ્વસનની બિમારીઓના દાવાઓમાં 10-13 ટકાનો વધારો થયો […]