Bangkokમાં ઈજાગ્રસ્ત થયા અરુણા ઈરાની, સારવાર બાદ મુંબઈ પરત આવ્યા

Mumbai,તા.01 બોલિવૂડના દિગ્ગજ અભિનેત્રી અરુણા ઈરાની તેના અભિનય માટે જાણીતા છે. તેમણે ફિલ્મોમાં નેગેટીવ પત્ર ભજવીને લોકોના દિલ જીત્યા છે. નેગેટિવ રોલમાં જોવા મળતા અરુણા ઈરાની ભલે હવે ફિલ્મોથી દૂર હોય, પરંતુ તેમને કોઈ ભૂલી શક્યું નથી. હાલમાં જ અરુણા ઈરાની બેંગકોકમાં એક અકસ્માતનો શિકાર બન્યા છે. હાલમાં તેઓ ભારત પરત ફર્યા છે અને મુંબઈ […]

Health કે LifeInsurance પર ઘટાડવામાં આવી શકે છે ટેક્સ

New Delhi, તા.૨ જીએસટી પરિષદ જો હેલ્થ કે લાઈફ ઈન્શ્યૉરન્સ પર જીએસટી દરોમાં ઘટાડાની ભલામણ કરે છે તો પોલિસીધારક માટે વીમાનો ખર્ચ ઓછો થવાની આશા છે. નાણા મંત્રી નિર્મલા સીતારમણે સોમવારે આ વાત કહી. લોકસભામાં એક લેખિત જવાબમાં તેમણે કહ્યું કે ’જીએસટી પરિષદે ૯ સપ્ટેમ્બરની પોતાની બેઠકમાં લાઈફ અને હેલ્થ ઈન્શ્યૉરન્સ પર જીએસટીથી સંબંધિત મુદ્દાઓ […]

Aloe Vera નું જ્યૂસ એક ઔષધીય ગુણોથી ભરપૂર

એલોવેરા એક ઔષધીય ગુણોથી ભરપૂર છોડ છે. આજકાલ મોટાભાગના ઘરમાં એલોવેરા વૃક્ષ જોવા મળે છે. તેની સારસંભાળ રાખવી ખૂબ જ સરળ છે અને ફાયદા અઢળક છે. એલોવેરા જેલનો ઉપયોગ વાળ અને ત્વચા પર કરવામાં આવે છે. જો તમે એલોવેરાનો જ્યૂસ કાઢીને પીવો છો તો તેનાથી પેટને પણ ફાયદો થાય છે. વજન ઘટાડવામાં એલોવેરા જ્યૂસ મદદ […]

Onion Juice Benefits: આરોગ્ય માટે ખૂબ ગુણકારી છે ડુંગળીનો રસ

 ડુંગળીનો ઉપયોગ ખાણીપીણીમાં તો કદાચ તમે પણ કરતા હશો પરંતુ શું તમે તેના જ્યૂસથી આરોગ્યને મળતાં ફાયદા વિશે જાણો છો. એન્ટી-એલર્જિક, એન્ટી ઈન્ફલેમેટરી, એન્ટી-કાર્સિનોજેનિક અને એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર ડુંગળીનો જ્યૂસ તમને ઘણી બિમારીઓથી બચાવવાનું કામ કરે છે. બ્લડ પ્રેશરથી લઈને વેટ લોસ અને શરીરના ટોક્સિન્સ દૂર કરવામાં ડુંગળીનો રસ ફાયદાકારક હોઈ શકે છે. દાંત અને […]

ઉંમરના હિસાબથી તમારે કેટલાક કલાક ઊંઘવું જોઈએ:Sleep Chart

આજના સમયમાં મોટાભાગના લોકો પોતાની ઈચ્છા મુજબ ઊંઘ લેતા હોય છે. રાત્રે 2-3 કલાકની ઊંઘ અને સવારે 9 કલાક કામ પર જવાને હવે સુપર પાવર તરીકે જોવામાં આવી રહ્યું છે. અને આવા લોકોની હિંમતની ખૂબ પ્રશંસા કરવામાં આવતી હોય છે. પરંતુ આવું કરવાથી સ્વાસ્થ્યને કેટલું નુકસાન થાય છે તે ખરેખર કોઈ જાણતું નથી. ઉંમર સાથે […]

Bihar આ મામલે દેશનું નંબર-1 રાજ્ય, ગુજરાત ટોપ-10માં પણ નહીં, કેન્દ્રની રેન્કિંગમાં મોટો ધડાકો

New Delhi,તા,03 સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને મફત દવાનું વિત્તરણ કરવામાં દેશમાં બિહાર પ્રથમ સ્થાને છે. દર્દીઓને આવશ્યક દવા વિત્તરણ, પુરવઠો અને વપરાશમાં 77.22 ટકા પોઈન્ટ સાથે બિહાર દેશમાં અવ્વલ છે. જ્યારે 76.91 ટકા પોઈન્ટ સાથે રાજસ્થાન બીજા ક્રમે અને 69.14 ટકા સ્કોર સાથે તેલંગાણા ત્રીજા સ્થાને છે. બિહાર મફત દવાના વિત્તરણમાં અવ્વલ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર […]

યુરોપમાં તબાહી મચાવનાર Corona નો નવો વેરિએન્ટ કેટલો ખતરનાક, શું ભારતમાં પણ વધશે જોખમ?

Europe,તા.18 કોરોના વાયરસનો કહેર ખતમ થવાનું નામ નથી લઈ રહ્યું. એક પછી એક સામે આવી રહેલાં વેરિઅન્ટે લોકોની ચિંતા વધારી દીધી છે. એક નવો વેરિઅન્ટ હવે યુરોપમાં ખૂબ જ ઝડપથી ફેલાઈ રહ્યું છે. પહેલીવાર જૂન 2024 માં તે જર્મનીમાં મળ્યો હતો, જે અત્યાર સુધી 13 થી વધારે દેશોમાં પહોંચી ગયો છે. નવા સ્ટ્રેન ઓમિક્રોનના બે […]

chikungunya થયો હોય તો ચેતવું જરૂરી, મગજને નુકસાન થઇ શકે : નવો સ્ટ્રેન જોવા મળ્યો

Gujarat,તા,11 ગુજરાતમાં ડેન્ગ્યુ, મેલેરિયા, ચિકનગુનિયા જેવા મચ્છરજન્ય બીમારીના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ખાસ કરીને ગત વર્ષની સરખામણીએ ચિકનગુનિયાના કેમ બમણા થઈ ગયાં છે. ચિકનગુનિયા સાથે એન્સેફેલાઇટિસ હોય તો કિડની, મગજ જેવા અંગોને નુકસાન થવાનું પણ જોખમ રહે છે. બમણી ગતિએ વધ્યો ચિકનગુનિયા સામાન્ય રીતે ડેન્ગ્યુ કરતાં ચિકનગુનિયાના કેસ 10 ગણા ઓછા હોય છે. […]

Nakrawadi સહિતના ગ્રામજનોના આરોગ્ય સામે ખતરો : મનપા ખાતે લોકો ઉમટયા

RAJKOT, તા.૫ શહેરની ભાગોળે નાકરાવાડી ખાતેની મનપાની ઘનકચરા નિકાલ સાઈટ પર પ્રદુષણના કારણે ગ્રામજનોને પડતી મુશ્કેલી અંગે ભારે રોષ સાથે બે દિવસ પહેલા લોકોએ કોર્પો.ની ગાડીઓ રોકીને ચક્કાજામ કર્યો હતો. આ પ્રદુષણના યોગ્ય નિકાલ માટે તંત્રએ ખાતરી આપતા હાલ કચરાની હેરફેર તો પૂર્વવત થઈ છે, પરંતુ હજુ સુધી ગંદુ પાણી બહાર નીકળતુ હોય, ભવિષ્યમાં લોકોના […]

Worrying! પ્રાંતિજ તાલુકામાં એક જ દિવસમાં માતા-પુત્ર સહિત 3ના હૃદયરોગના હુમલાથી મોત

Prantij,તા.22  સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકામાં એક જ દિવસમાં હૃદયરોગના હુમલાથી ત્રણ લોકોના મૃત્યુ થયા છે. બોરીયા સીતવાડા ખાતે આધેડ અને મજરામાં માતા-પુત્રનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થયું હતું. એક જ દિવસે માતા-પુત્રના મૃત્યુથી પરિવાર અને ગ્રામજનોમાં શોકનો માહોલ છવાયો હતો. એક જ દિવસે હૃદયરોગના હુમલા ત્રણ બનાવ મળતી માહિતી અનુસાર, પ્રાંતિજ તાલુકાના મજરા ખાતે રહેતા શંકાબાને પેટમાં […]