Mona Khandhar ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ તરીકે નિમણૂંક
Gujarat,તા.21 ગુજરાત સરકાર દ્વારા નિવૃત્ત IPS અધિકારી હસમુખ પટેલની જગ્યાએ હવે પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગના અગ્ર સચિવ મોના ખંધાર ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળના નવા અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. મોના ખંધાર ગુજરાતની 1996 બેચની ભારતીય વહીવટી સેવા (IAS) અધિકારી છે. પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની ગુજરાત પંચાયત સેવા […]