દીકરી માટે ક્યારેય નથી પૂછતો….’ Team India ના સ્ટાર બોલર પર પત્નીએ ગંભીર આરોપ
Mumbai,તા.04 તાજેતરમાં ભારતીય ક્રિકેટ ટીમનો સ્ટાર ઝડપી બોલર મોહમ્મદ શમી લાંબા સમય બાદ તેની પુત્રીને મળ્યો હતો. તેણે આ મુલાકાતનો વીડિયો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં શમી તેની પુત્રી સાથે શોપિંગ કરતો જોવા મળી રહ્યો હતો. સમય થંભી ગયો આ વીડિયો પોસ્ટ પર શમીએ લખ્યું હતું કે, ‘જ્યારે મેં તેને લાંબા સમય પછી […]