Gold Missed ગયેલી વિનેશને હવે મળશે આ ઈનામ,સન્માન અને સુવિધાઓ, રાજ્ય સરકારે કર્યું એલાન
New Delhi, તા.08 ભારતીય રેસલર વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં ફાઈનલ પહેલા અયોગ્ય જાહેર થયા બાદ કુશ્તીમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. આ દરમિયાન હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈનીએ જાહેરાત કરી છે કે, ‘વિનેશ ફોગાટનું મેડલ વિજેતાની જેમ સ્વાગત અને સન્માન કરવામાં આવશે.’ હરિયાણાના મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર પોસ્ટ કરીને લખ્યું ‘હરિયાણા […]