પૂર્વ ઉપમુખ્યમંત્રીની Deposit Dull, પાર્ટીને 1% વોટ પણ ન મળ્યાં, દિગ્ગજ નેતાનું ‘પાણી’ મપાઈ ગયું

Haryana,તા,09 વર્ષ 2019 પછી જેજેપી એટલે કે જનનાયક જનતા પાર્ટીના દુષ્યંત ચૌટાલા કિંગ મેકર બન્યા હતા. તેમજ ભારતીય જનતા પાર્ટી સાથે બનેલી ગઠબંધન સરકારમાં તેમને નાયબ મુખ્યમંત્રી પણ બનાવવામાં આવ્યા હતા. જયારે હવે પાંચ વર્ષ બાદ એવી સ્થિતિ છે કે હરિયાણા વિધાનસભા ચૂંટણી 2024માં તેઓ પોતે કે ન તો પાર્ટીનો કોઈ ઉમેદવાર ચૂંટણી જીતી શકે […]

Haryana Result : અતિ-આત્મવિશ્વાસ નડ્યો કે પછી જૂથવાદ? કોંગ્રેસની આશા પર કેમ ફરી ગયું પાણી

Haryana,તા.08 હરિયાણા વિધાનસભા ચૂંટણી પરિણામોમાં ભાજપને બહુમતી મળી છે. તાજેતરના આંકડાઓમાં, ભાજપ 51 બેઠકો પર આગળ છે, જ્યારે કોંગ્રેસ 34 બેઠક સાથે પાછળ છે. હાલની સ્થિતિના આધારે કોંગ્રેસના નબળા દેખાવના કારણોની ચર્ચા શરુ થઈ ગઈ છે. જેમાં પાર્ટીના ખરાબ પ્રદર્શનનું મુખ્ય કારણ રાજ્યમાં પાર્ટીના ચહેરા પૂર્વ સીએમ ભૂપેન્દ્ર હુડ્ડા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી કુમારી શૈલજા […]

બે રાજ્યોના ચૂંટણી પરિણામની અસર, Stock markets ઘટાડે ખૂલ્યા બાદ ઉછળ્યા

Mumbai,તા.08 હરિયાણા અને જમ્મુ-કાશ્મીર વિધાનસભા ચૂંટણીના મતોની ગણતરી શરૂ થઈ ચૂકી છે. ચૂંટણી પરિણામો પહેલાં એક્ઝિટ પોલને ધ્યાનમાં લેતાં માર્કેટ ઘટાડે ખૂલ્યુ હતું. પરંતુ મતોની ગણતરીની શરૂઆત સાથે જ ભાજપ તરફી વલણ જોવા મળતાં શેરબજારમાં ઉછાળો નોંધાયો છે. સેન્સેક્સ 450 પોઈન્ટ જ્યારે નિફ્ટી 200 પોઈન્ટ સુધી ઉછળ્યો છે. 10.45 વાગ્યે સેન્સેક્સ 400.32 પોઈન્ટ ઉછળી 81450 […]