Vote for BJP…’, દુષ્કર્મી રામ રહીમે પેરોલથી છૂટ્યાં બાદ અનુયાયીઓને કરી અપીલ

Haryana,તા.05 હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે આજે મતદાન ચાલી રહ્યું છે. આ વચ્ચે હવે ડેરા સચ્ચા સૌદા મુખ્યાલયે પોતાના અનુયાયીઓને ભારતીય જનતા પાર્ટીને મત આપવાની અપીલ કરી છે. ડેરા સચ્ચા સૌદા પ્રમુખ ગુરમીત રામ રહીમ 20 દિવસના પેરોલ પર રોહતકની સુનારિયા જેલમાંથી બહાર આવ્યાના એક દિવસ બાદ આ જાહેરાત કરવામાં આવી છે. એક અહેવાલ પ્રમાણે ગુરુવારે […]

‘આગામી મુલાકાત CM House માં થશે’, કદાવર નેતાએ મતદાન વચ્ચે BJPનું ટેન્શન વધાર્યું

Haryana,તા.05 આજે હરિયાણામાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે. તમામ 90 વિધાનસભા બેઠકો માટે એક જ તબક્કામાં મતદાન થઈ રહ્યું છે. જેમાં 2 કરોડથી વધુ મતદારો મતદાનમાં ભાગ લઈ રહ્યા છે. એવામાં ભાજપના કદાવર નેતા અનિલ વિજે મોટું નિવેદન આપ્યું છે. પૂર્વ ગૃહમંત્રી અનિલ વિજે આપ્યું મોટું નિવેદન સવારે 9 વાગ્યા સુધી તમામ 90 […]

પૂર્વ CM પર BJP ને નથી રહ્યો ભરોસો? PM મોદીના પોસ્ટર-રેલીમાં પણ સ્થાન નહીં

Haryana,તા,26 હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં ભાજપની રણનીતિ આ વખતે કંઈક બદલાયેલી નજર આવી રહી છે. પાર્ટી મુખ્યમંત્રી નાયબ સિંહ સૈની માટે ક્રેઝ બતાવી રહી છે, પરંતુ પૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરથી અંતર રાખી રહી છે. હરિયાણામાં પીએમ મોદીની બંને રેલીઓથી ખટ્ટરને દૂર રાખવા કંઈક આવો જ સંકેત આપી રહ્યું છે. જાણકારો અનુસાર આ પાછળની રણનીતિ ખૂબ […]

‘Agniveer’ને કાયમી નોકરી, મહિલાને દર મહિને 2100 રૂપિયા 20 વાયદા સાથે ભાજપનો સંકલ્પ પત્ર જાહેર

Haryana,તા.19  હરિયાણા ચૂંટણી માટે ભારતીય જનતા પાર્ટી (BJP) એ પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કર્યો છે. પાર્ટીએ તેનું નામ સંકલ્પ પાત્ર આપ્યું છે. જેમાં ભાજપે હરિયાણાની જનતાને 20 વાયદા કર્યા છે. રોહતકમાં ચૂંટણી ઢંઢોરે જાહેર કરતી વખતે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન રાજ્યના સીએમ નાયબ સિંહ સૈનીએ કહ્યું કે આ […]

Haryana માં વિનેશ ફોગાટ સામે કેપ્ટન બૈરાગી મેદાનમાં, વિધાનસભા ચૂંટણી માટે ભાજપની બીજી યાદી જાહે

Haryana,તા.10 હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે ભાજપે 21 ઉમેદવારોની બીજી યાદી જાહેર કરી છે. આ પહેલા ભાજપે 67 ઉમેદવારોના નામની જાહેરાત કરી હતી. આ યાદીમાં સૌથી ચર્ચાસ્પદ બેઠક પર કેપ્ટન બૈરાગીને મેદાનમાં ઉતાર્યા છે, એટલે કે તેઓ વિનોશ ફોગાટને ટક્કર આપશે. વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કરાઈ ભાજપે ગણૌર બેઠક પરથી વર્તમાન ધારાસભ્ય નિર્મલ રાનીના બદલે દેવેન્દ્ર કૌશિકને […]

Congress ને મોટો ઝટકો આપવાની તૈયારીમાં AAP? સંજય સિંહે કહ્યું- અમારા 90 ઉમેદવારો તૈયાર

Haryana,તા.09  હરિયાણા વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગઠબંધન પર શંકા વધી ગઈ છે. આમ આદમી પાર્ટી હરિયાણાના પ્રમુખ સુશીલ ગુપ્તાએ સ્પષ્ટ કરી દીધું છે કે જો આજે ગઠબંધન અંગે નિર્ણય લેવામાં નહીં આવે તો અમે સાંજ સુધીમાં 90 બેઠકો માટે યાદી જાહેર કરી દઈશું. અમારા 90 ઉમેદવારો તૈયાર- સંજય સિંહ બીજી […]