Haryana માં ૧૦ માંથી ૯ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં ભાજપનો ભવ્ય વિજય
જ્યાં ચૂંટણીઓ થઈ રહી છે ત્યાં કોંગ્રેસ પહેલા પણ નહોતી,કોંગ્રેસના નેતા ભૂપિન્દર સિંહ હુડ્ડા Chandigarh,તા.૧૨ હરિયાણામાં નાગરિક ચૂંટણીના પરિણામો આજે, બુધવાર, ૧૨ માર્ચના રોજ બહાર પાડવામાં આવ્યા છે આ ચૂંટણીમાં મુખ્ય મુકાબલો ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે હતો. જોકે, ભાજપે આ ચૂંટણીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે અને ૧૦ માંથી ૯ મ્યુનિસિપલ કોર્પોરેશનો જીતી લીધા […]