આપ સાંસદ Raghav Chadha ને હાર્વર્ડ આમંત્રણ, ગ્લોબલ લીડરશીપ પ્રોગ્રામનો ભાગ બનશે
રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે આ તક મળવા બદલ તે ખૂબ જ ભાગ્યશાળી અનુભવે છે New Delhiતા.૭ આમ આદમી પાર્ટીના નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાને હાર્વર્ડ કેનેડી સ્કૂલના ગ્લોબલ લીડરશીપ પ્રોગ્રામમાં જોડાવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. રાઘવ ચઢ્ઢાએ આ અંગે ખુશી વ્યક્ત કરી છે. એક વીડિયો શેર કરતી વખતે તેમણે કહ્યું કે આ સમય […]