આખરે Harshit Rana ના વિવાદ પર ગંભીરે મૌન તોડયું

New Delhi,તા.03   ભારતીય ક્રિકેટ ટીમે 5 મી ટી-20 મેચમાં ઇંગ્લેન્ડને 150 રનનાં મોટા માર્જિનથી હરાવીને સિરીઝ 4-1 થી નામે કરી છે. આ મેચમાં અભિષેક શર્માએ ભારતીય ટીમ તરફથી એક તેજસ્વી સદી ફટકારી હતી. ભારત અને ઇંગ્લેંડ વચ્ચેની આ શ્રેણીમાં આઇસીસીના લાઈક ફોર લાઈક અવેજી પર ઘણી ચર્ચા થઈ હતી.  આ શ્રેણીની ચોથી મેચમાં, શિવમ […]

ચાલુ મેચમાં બત્તી ગુલ! સ્ટેડિયમમાં છવાયું અંધારું, ગુસ્સે ભરાયો Harshit Rana

Adelaide,તા.09 ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે એડિલેડમાં બોર્ડર ગાવસ્કર ટ્રોફીની બીજી ટેસ્ટ મેચ રમાઈ રહી છે. આ ડે-નાઈટ મેચમાં ઓસ્ટ્રેલિયાની ઈનિંગમાં બે વખત લાઈટો બંધ થઇ ગઈ હતી. જેના કારણે રમત મેચ દરમિયાન થોડા સમય માટે રોકવી પડી હતી. લાઈટો બંધ થવાના કારણે આખું સ્ટેડિયમ અંધારામાં ડૂબી ગયું હતું. પિંક બોલ ટેસ્ટ મેચમાં ટોસ જીત્યા બાદ […]