Harshad Ribadia એ હાઇકોર્ટમાંથી પિટિશન પરત ખેંચતા વિસાવદર બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ મોકળો

Gandhinagar,તા.૧૨ ગુજરાત વિધાનસભાની બે ખાલી બેઠક કડી અને વિસાવદર પર આગામી જૂન-જુલાઈમાં પેટાચૂંટણી યોજાવાની શક્યતા છે. કડી વિધાનસભા બેઠક ધારાસભ્ય કરસનભાઈ સોલંકીના અવસાન બાદ ખાલી પડી હતી. જ્યારે વિસાવદર બેઠક હાઈકોર્ટમાં ચાલતી ચૂંટણી પિટિશનના કારણે અટકેલી હતી. હવે ભાજપના પૂર્વ ધારાસભ્ય હર્ષદ રીબડીયાએ તેમની પિટિશન પરત ખેંચતા વિસાવદર બેઠક પર પેટાચૂંટણીનો માર્ગ મોકળો થયો છે. […]

Junagadh Bhupat Bhayani નો હર્ષદ રીબડીયા ઉપર પ્રહાર,તેમણે પિટિશન પરત ખેંચવા વાત કરી

Junagadh,તા.૧ જુનાગઢમાં હાલના રાજકીય તણાવ વચ્ચે, ભુપત ભાયાણી અને હર્ષદ રીબડીયાની વચ્ચેનું વિવાદ ભારે ચર્ચાસ્પદ બની ગયું છે. ૨૦૨૩ ફેબ્રુઆરીમાં હર્ષદ રીબડીયાએ ભાયાણી વિરુદ્ધ પિટિશન દાખલ કરી હતી, જેમાં પ્રસ્તાવ હતો કે ભાયાણી દ્વારા ચૂંટણી ફોર્મમાં પુત્રની બાઈકની વિગત છુપાવવામાં આવી હતી. હર્ષદ રીબડીયાનો આરોપ છે કે ૫૦,૦૦૦ રૂપિયાની બાઈક માટે, ભાયાણીએ ૨.૫ લાખ લોકોને […]