ગુજરાતમાં પણ હવે બહુ પત્નીત્વ માન્ય નહીં રહે:ગૃહ રાજ્ય મંત્રી Harsh Sanghvi
Gandhinagar, તા.4ગુજરાતમાં લાગુ થવા જઇ રહેલા યુનિફોર્મ સીવીલ કોડમાં રાજ્ય સરકારે જે પાંચ સભ્યોની કમીટી નિમી છે તે અલગ અલગ પાંચ કાનુનો પર વિચારણા કરશે અને તેમાં ઉત્તરાખંડ મોડેલને અનુસરશે તેવા સંકેત છે. સરકારે આ કાનુનમાં ક્રિમીનલ કાયદાની માફક સિવિલ કાયદાની માફકમાં પણ સુધારાની તૈયારી કરી છે. જેમાં પર્સનલ લો એટલે કે મુસ્લિમોમાં શાદી અને […]