Harry Brook ત્રેવડી સદી ફટકારી તોડ્યો સહેવાગનો રેકોર્ડ

બ્રુક ઈંગ્લેન્ડ માટે ત્રેવડી સદી ફટકારનાર છઠ્ઠો ખેલાડી બન્યો Multan, તા.૧૦ ૨૫ વર્ષીય ઈંગ્લેન્ડ ટીમના ખેલાડી હેરી બ્રુકે પાકિસ્તાન સામે મુલતાનના મેદાન પર રમાઈ રહેલી ત્રણ મેચની ટેસ્ટ સિરીઝની પ્રથમ મેચમાં ત્રેવડી સદી ફટકારી હતી અને ૨૦૦૪માં આ મેદાન પર વીરેન્દ્ર સેહવાગના ૩૦૯ રનના રેકોર્ડને તોડી નાખ્યો હતો. આ મેચમાં હેરી બ્રુક બેટિંગ કરવા આવ્યો […]

ફિરકીમાં ફસાયો England ટીમનો તોફાની બેટર, ચકલીઓ ઊડી જતાં જોતો જ રહી ગયો

England,તા.23 ઈંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે, જેમાં પ્રથમ મેચ માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. આ મેચના બીજા દિવસના અંતે યજમાન ટીમ ઈંગ્લેન્ડે તેની પ્રથમ ઈનિંગમાં 6 વિકેટ ગુમાવીને 259 રન બનાવ્યા હતા અને પ્રથમ દાવના આધારે તેની પાસે 23 રનની લીડ હતી. બીજા દિવસની રમતમાં ઈંગ્લેન્ડના હેરી […]

રોહિત, બાબર જેવા ધૂરંધરોને પછાડી ICC Test rankings માં ઈંગ્લિશ બેટરની લાંબી છલાંગ

New Delhi , તા.24 ઈંગ્લેન્ડ અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચ બાદ ICC દ્વારા નવી ટેસ્ટ રેન્કિંગ જાહેર કરવામાં આવી છે. આ દરમિયાન એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન જો રૂટ ટેસ્ટમાં નંબર વન બેટ્સમેન બની શકે છે. પરંતુ તેઓ ઓછા માર્જિનથી ચૂકી ગયા. પરંતુ ઇંગ્લેન્ડના હેરી બ્રુકે જબરદસ્ત […]