જમીનોના નિયમોનો સરેઆમ ભંગ : હરણીની જમીનના કિસ્સામાં સરકારે Rs 62 crore ની રકમ ગુમાવી
Vadodara,તા.09 જમીન વેચાણમાં બિલ્ડર અને અધિકારીઓની મિલીભગતથી સરકારને આવકમાં નુકસાન જાય તેવા પેંતરા કરવામાં આવતા હોય છે. બોગસ ખેડૂત હોવા છતાં ખેડૂત ખેડૂત વચ્ચેનો વ્યવહાર થયો હોવાનું ખોટી રીતે પ્રસ્થાપિત કરી સરકારી દફતરમાં એન્ટ્રી પાડી દઈ સરકારને લાખો રૂપિયામાં આર્થિક નુકસાન કર્યાની વિગતો બહાર આવી છે. વડોદરા શહેરના હરણી વિસ્તારમાં સર્વે નંબર 187 મૂળ જમીન […]