Rajkot: લોધિકાના હરીપર પાળ ગામેથી દારૂની 349 બોટલ સાથે એકની ધરપકડ

રૂ. 1.38 લાખનો મુદ્દામાલ કબ્જે કરી બેડીપરાના વિજય સોલંકીની શોધખોળ Rajkot,તા.૧૯ મેટોડા પોલીસે હરીપર પાળ ગામેથી વિદેશી દારૂની નાની-મોટી કુલ 349 બોટલ સાથે સુનિલ પરમારની ધરપકડ કરી છે. જયારે બેડીપરાના વિજય સોલંકીની શોધખોળ શરૂ કરવામાં આવી છે. મેટોડા પોલીસે દારૂ સહીત કુલ રૂ. 1.38 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પ્રાપ્ત વિગત અનુસાર મેટોડા પોલીસે બાતમીના […]