Hardik Pandya: હાર્દિકને બરોડાનો ઓલરાઉન્ડર કેમ કહેવાય છે? એને અહીંની ટીમમાં તો રમવું નથી
New Delhi,તા.26 હાર્દિક પંડ્યા આજકાલ ખૂબ ચર્ચામાં છે. ટી-20 વર્લ્ડકપમાં શાનદાર પ્રદર્શન બાદ છૂટાછેડા અને શ્રીલંકા સામેની શ્રેણીમાં કેપ્ટન કે વાઇસ કેપ્ટન નહીં બનાવવાને લઈને ઘણી ચર્ચાઓ થઈ હતી. હવે એક સિનિયર કોચ દ્વારા તેની ટીકા કરવામાં આવી છે જેના કારણે ફરી હાર્દિક પંડ્યાનું નામ સમાચારમાં ચમક્યું છે. બરોડાના પૂર્વ કોચ ડેવ વ્હોટમોર દ્વારા હાર્દિક […]