Hardik Pandya જલ્દી ભારતીય ટીમનો વનડે કેપ્ટન બની શકે છે

૧૯ ફેબ્રુઆરીથી શરૂ થઈ રહેલી આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બાદ રોહિત શર્માના ભવિષ્ય પર નિર્ણય થઈ શકે Mumbai, તા.૮ ચેમ્પિયન્સ ટ્રોફીનું પરિણામ રોહિત શર્માના ભવિષ્ય પર નિર્ણય કરી શકે છે. ટીમ ઈન્ડિયામાં એક વિસ્ફોટક ખેલાડી એવો છે, જે રોહિત શર્મા બાદ ભારતીય ક્રિકેટ ટીમનો વનડે કેપ્ટન બની શકે છે. એક રિપોર્ટ અનુસાર સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા […]

Hardik Pandya એ રોહિત શર્માના ભરપેટ વખાણ કર્યા

Mumbai,તા.06 ભારતે રોહિત શર્માની કેપ્ટનશીપમાં T20 વર્લ્ડકપ 2024 જીત્યો હતો. આ ટુર્નામેન્ટની ફાઈનલમાં ભારતીય ટીમને અંતિમ ક્ષણમાં શાનદાર વાપસી કરી હતી. આ વાપસીની શરૂઆત હેનરિક કલાસેનના વિકેટથી થઇ હતી. જે ભારતના સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાએ ઝડપી હતી. હવે હાર્દિકે આ વિકેટ પાછળ રોહિત શર્માના માસ્ટર પ્લાન અંગે વાત કરી છે.      હકીકતમાં ક્લાસેને આ […]

ઓવર રેટ રમવું Hardik Pandya ને ભારે પડ્યું : એક મેચ રમવા પર પ્રતિબંધ

Mumbai, તા.7હાર્દિક પંડ્યા IPL 2025ની પ્રથમ મેચ નહીં રમે. હાર્દિક પર એક મેચ માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને તે મુંબઈ ઈન્ડિયન્સ માટે શરૂઆતની મેચ માટે ઉપલબ્ધ રહેશે નહીં. આગામી સિઝન માટે મુંબઈએ 16.35 કરોડ રૂપિયા ખર્ચીને હાર્દિકને રિટેન કર્યો છે. ગત સિઝનમાં હાર્દિક ટીમની કેપ્ટનશીપ કરતો જોવા મળ્યો હતો. જોકે, હાર્દિકના નેતૃત્વમાં મુંબઈનું પ્રદર્શન […]

3 ક્રિકેટપ્રેમીઓ સિકયોરિટી તોડી મેદાનમાં ઘુસ્યા : Hardik Pandya એ તમામને છોડવા કહ્યું

Bengaluru,તા.16 ચાહકો સુરક્ષા તોડીને તેમનાં મનપસંદ ખેલાડીઓને મળવા મેદાનમાં પહોંચી ગયાં હતાં. મુંબઈ અને બરોડા વચ્ચે રમાયેલી સૈયદ મુશ્તાક અલી ટ્રોફીની સેમીફાઈનલ મેચમાં આ જોવા મળ્યું હતું. બેંગલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં આ મેચનું આયોજન કરવામાં આવ્યું હતું. આ મેચમાં ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા બરોડાનું પ્રતિનિધિત્વ કરી રહ્યો હતો. આવી સ્થિતિમાં, બરોડાની બોલિંગ દરમિયાન, […]

ICC rankings માં હાર્દિક પંડ્યાનો ધમાકો,વર્લ્ડનો નંબર-૧ ઓલરાઉન્ડર બન્યો

Mumbai,તા.20 આઇસીસીએ લેટેસ્ટ રેન્કિંગ જાહેર કરી છે, જેમાં હાર્દિક પંડ્યા ટી ૨૦ ઓલરાઉન્ડરની રેન્કિંગમાં વિશ્વનો નંબર વન બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના લિયામ લિવિંગ્સ્ટનના શાસનનો અંત કરીને વિશ્વના નંબર વનનો ખિતાબ હાંસલ કર્યો હતો.હાર્દિક પંડ્યાને દક્ષિણ આફ્રિકામાં રમાયેલી શ્રેણીમાં તેના પ્રદર્શનનો ફાયદો થયો છે, જેની અસર ટી ૨૦ ઈન્ટરનેશનલમાં તેના આઇસીસી રેન્કિંગ પર જોવા મળી […]

Hardik Pandya ભાઈ કૃણાલની કપ્તાની હેઠળ સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમશે

Vadodara,તા.20સ્ટાર ભારતીય ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024 જે બરોડામાં યોજાવા જઈ રહી છે તેમાં ભાગ લેશે અને તેનાં મોટાં ભાઈ કૃણાલ પંડ્યાની કપ્તાની હેઠળ રમશે. આઈપીએલ 2024ની મેગા હરાજી જેદ્દાહમાં યોજાય તેનાં એક દિવસ પહેલાં 23 નવેમ્બરે આ ટુર્નામેન્ટ શરૂ થવાની છે. આ નોંધપાત્ર વિરામ પછી હાર્દિકની ઘરેલુ ક્રિકેટમાં વાપસીની નિશાની છે. […]