Hardeep Singh Nijjar murder case માં ભારતે કેનેડા પાસે નક્કર પુરાવા માગ્યા

ભારતે જણાવ્યું છે કે વડાપ્રધાન ટ્રૂડો ભારત સરકાર સામે કોઈ પણ પુરાવા વગર બેફામ આરોપો મુકી ન શકે Canada, તા.૧૩ કેનેડા સ્થિત આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યા મામલે ભારત અને કેનેડાના સંબંધો ખરાબ થયા છે અને કેનેડાએ આ હત્યા પાછળ ભારતનો હાથ હોવાનો આરોપ મૂક્યો છે. બીજી તરફ ભારતે પોતાની સામેના આરોપોનો આકરો જવાબ આપ્યો […]