Harbhajan Singh ની દેશભક્તિ પર યુઝરે સવાલ ઊઠાવતાં કેસ દાખલ
હરભજન સિંહે પણ એક તીક્ષ્ણ ટ્વીટ કર્યું અને આરોપ લગાવનાર વ્યક્તિને માનસિક રીતે બીમાર ગણાવ્યો New Delhi, તા.૨૬ પૂર્વ ક્રિકેટર અને આમ આદમી પાર્ટીના નેતા હરભજન સિંહે એક એક્સ યૂઝર વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે. આ વ્યક્તિએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઠ પર હરભજન સિંહની એક ઈન્સ્ટાગ્રામ સ્ટોરીનો સ્ક્રીનશોટ શેર કર્યો હતો અને તેને ચેલેન્જ આપી […]