બુમરાહને વધુ પડતી બોલીંગ કરાવીને નિચોવી લેવાય છે : Harbhajan
New Delhi,તા.07 બોર્ડર-ગાવસ્કર શ્રેણીમાં ભારતનાં ખરાબ પ્રદર્શન બાદ પૂર્વ સ્પિનર હરભજન સિંહ ગુસ્સે છે. તેમણે કહ્યું કે જો જસપ્રીત બુમરાહ ન હોત તો ભારત 0-4 અથવા 0-5 થી હારી ગયું હોત. તેને શેરડીની જેમ નિચોવી લેવામાં આવ્યો તેથી તેને ઈજા થઈ. પીઠની ઈજા થઈ :- ભજ્જીએ તેની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે જો ટ્રેવિસ હેડ આવે […]