Har Ghar Tiranga : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના નિવાસસ્થાને રાષ્ટ્ર ધ્વજ લહેરાવ્યો
8 થી 15 ઓગસ્ટ દરમ્યાન ગુજરાતમાં 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ કરાશે Gandhinagar,તા.8 વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સમગ્ર દેશમાં 8મી થી 15મી ઓગસ્ટ દરમિયાન હર ઘર તિરંગા અભિયાન યોજાઈ રહ્યું છે. ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સવારે પોતાના નિવાસ સ્થાનની અગાસીમાં તિરંગો લહેરાવીને આ અભિયાનમાં સ્વયં સહભાગી થયા છે અને રાજ્યમાં હર ઘર તિરંગા […]