Pakistani musician Hania Aslam નું હાર્ટ એટેકના કારણે નિધન થયું
Mumbai,તા.૧૨ પાકિસ્તાની સંગીતકાર હાનિયા અસલમનું નિધન થયું છે. ૧૧ ઓગસ્ટ, હૃદયરોગના હુમલાથી તેમનું અવસાન થયું. તેમના મૃત્યુની પુષ્ટિ ઝેબ બંગશે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ દ્વારા કરી હતી. હાનિયા પાકિસ્તાનની શ્રેષ્ઠ સંગીતકારોમાંની એક હતી. તેના અવાજના લાખો લોકો દિવાના છે. હાનિયા અસલમના નિધનના સમાચારથી સંગીત જગતમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. સોશિયલ મીડિયા પર લોકો […]