Halol માં જીઆઇડીસીમાં પ્લાસ્ટિકના એકમો પર દરોડા પાડવામાં આવ્યા

Halol,તા.૨૦ પંચમહાલ હાલોલમાં જીઆઇડીસીમાં મેગા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. હાલોલમાં જીઆઇડીસીમાં પ્લાસ્ટિકના એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. સિંગલ યુઝ પ્લાસ્ટિક ઉત્પાદન કરતાં એકમો પર દરોડા પાડવામાં આવ્યા છે. આના પગલે મોટા પ્રમાણમાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં ૫૦ હજાર કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. જીપીસીબી, […]

Gujarat Vidhapith Ahmedabad ના પદયાત્રી વિદ્યાર્થીઓ સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ જાંબુઘોડાની મુલાકાતે

Halol,તા.27 ગુજરાત વિધાપીઠ,અમદાવાદમાંથી ૧૮૦૦ વિદ્યાર્થીઓ રાજ્ય વ્યાપી “ગાંધી ગ્રામ જીવન પદયાત્રા”  અંતર્ગત ગુજરાતના તેત્રીસ જિલ્લાના અઢીસો તાલુકામાં ૧૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ તેમજ સ્વયંસેવકો જોડાયા હતા,આ ટીમ નારૂકોટ આશ્રમશાળામાં રોકાયા હતા તથા જાંબુઘોડાના આસપાસના વિસ્તારના ગામ લોકો સાથે મુલાકાત કરી હતી,જેમાં ખેડૂતોને “પ્રાકૃતિક ખેતી વિશેની માહિતી આપી હતી.સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ,જાંબુઘોડાના મહેમાન બન્યા હતા અને વિદ્યાર્થીઓને સમજ આપી હતી કે ‘આપણે […]

Vadodara હાઇવે પર ભયંકર અકસ્માત, બે ટ્રક પલટી મારી જતાં 3 વાહનો કચડાયાં, 2નાં મોત

Vadodara,તા.03  આજે વહેલી સવારે વાઘોડીયાના જરોદ ગામે પાસે એક વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. જે કોઇ ફિલ્મના દ્વશ્યથી કમ ન હતો. જેમાં બે સામાન ભરેલી ટ્રકો વચ્ચે ટક્કર સર્જાતા બંને ટ્રક પલટી ખાતા 3 વાહનો દબાઇ ગયા હતા. જેમાં કારનો ભુક્કો નિકળી ગયો હતો અને કારચાલકનું સહિત બેના મોત નિપજ્યા છે. અકસ્માતના પગલે હાલ વડોદરા-ટોલમાર્ગ બંધ […]