Google and Microsoft ના 3 લાખ યુઝર પર મોટું સંકટ, બેન્ક એકાઉન્ટ ખાલી થવાનું ડર
New Delhi,તા.14 ઇન્ટરનેટ યુઝર્સ પર ફરી એકવાર મોટું જોખમ તોળાઈ રહ્યું છે. આ ધમકી ગૂગલ ક્રોમ અને માઈક્રોસોફ્ટ એજના બ્રાઉઝર એક્સટેન્શનનો ઉપયોગ કરનારા યુઝર્સ માટે છે. ગૂગલ ક્રોમ અને માઈક્રોસોફ્ટ એજની મદદથી હેકર્સ તમારા કમ્પ્યુટરમાં સેવ કરેલા સંવેદનશીલ ડેટા, બેન્કિંગ વિગતો અને પાસવર્ડ સરળતાથી ચોરી શકે છે. સાયબર સિક્યોરિટી કંપની રીઝનલેબ્સના રિપોર્ટ અનુસાર, માલવેર ધરાવતા […]