America માટેના H-1B વિસાની ફી હવે 215 ડોલર : અરજી પ્રક્રિયા પણ બદલાઈ
America,તા.07 અમેરિકામાં ટ્રમ્પ-2 સરકારના આગમન બાદની હવે પ્રથમ વખતની એચ-વન-બી વિસા પ્રક્રિયામાં અનેક મહત્વપૂર્ણ ફેરફાર કરવામાં આવ્યા છે. ખાસ કરીને આ વિઝા માટેની ફી જે અગાઉના વર્ષમાં 10 ડોલર હતી તે વધારીને હવે 215 ડોલર કરવામાં આવી છે. આ વિસા માટેની અરજી સ્વીકારવાની પ્રક્રિયા તા.7 માર્ચના રોજ શરૂ થશે અને તા.24 માર્ચ સુધી આવેદન કરી […]