ભારત ક્યારેય સ્વાર્થ સાથે આગળ વધ્યું નથી,લોકશાહી અમારા ડીએનએમાં:PM મોદી

પીએમ મોદીએ કહ્યું કે, ‘ગુયાના સાથે મારો ગાઢ સંબંધ છે બંને દેશ વિશ્વમાં લોકશાહીને મજબૂત કરી રહ્યા છે Georgetown, તા.૨૨  કેરેબિયન દેશ ગુયાનાની સંસદમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઐતિહાસિક સંબોધન આપ્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે, ‘ગુયાના સાથે મારો ગાઢ સંબંધ છે. બંને દેશ વિશ્વમાં લોકશાહીને મજબૂત કરી રહ્યા છે. હું ગુયાનાની સંસદમાં ૧૪૦ કરોડ […]

Guyana માં PM મોદીને અપાયું સર્વોચ્ચ સન્માન,એવોર્ડ 140 કરોડ દેશવાસીઓને સમર્પિત:PM

Guyana,તા.21 વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ગુયાના (Guyana)ના સર્વોચ્ચ રાષ્ટ્રીય સન્માનથી નવાજવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ડો.ઈરફાન અલીએ વડાપ્રધાન મોદીને આ વિશેષ સન્માન આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ આ અંગેની માહિતી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘X’ પર આપી છે. તેમણે એક વીડિયો પોસ્ટ કરીને લખ્યું કે, ‘ગુયાનાના સર્વોચ્ચ સન્માન ‘ઓર્ડર ઓફ એક્સલન્સ’થી મને સન્માનિત કરવા બદલ હું રાષ્ટ્રપતિ ડો. ઈરફાન […]

ગયાના પ્રમુખ Dr. Mohammed Irfan Ali એ પીએમ મોદીનું ગળે લગાવીને સ્વાગત કર્યું

Georgetown,તા.૨૦ બ્રાઝિલના રિયો ડી જાનેરોમાં જી-૨૦ સમિટમાં ભાગ લીધા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ગુયાના પહોંચી ગયા છે. ત્યાં પહોંચતા જ ગયાનાના રાષ્ટ્રપતિ મોહમ્મદ ઈરફાન અલીએ તેમને ગળે લગાવ્યા. ઇરફાન અલીએ ખુદ પીએમ મોદીનું સ્વાગત કર્યું અને ગયાનાની ધરતી પર પગ મૂકતાની સાથે જ ઉષ્માભર્યું સ્વાગત કર્યું. વડાપ્રધાન મોદી તેમના ૫ દિવસના વિદેશ પ્રવાસ દરમિયાન […]